ભારતમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસો વધવા લાગ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં ત્રણ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ ૧૭ કેસ નોંધાયા હતા, જેમાં રાજસ્થાનમાં એક જ પરિવારના ચાર સહિત નવ, મહારાષ્ટ્રમાં સાત અને દિલ્હીમાં એક કેસનો સમાવેશ થાય છે. બીજીબાજુ બિહારે ભૂતકાળમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના આંકડાનો સમાવેશ કરતાં રવિવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૨,૭૯૬ દર્દીઓના મોત થયા છે, જેમાંથી ૨,૪૨૬ મોત બિહારમાં થયા છે.