કોરોનાની લડાઈ લડી રહેલા ડોક્ટરો સાથે થઈ રહેલા ખરાબ વર્તન અને હુમલાના પગલે હવે ડોકટરોએ CRPFની સુરક્ષાની માંગણી કરી છે.
AIIMS હોસ્પિટલના ડોક્ટરોના સંગઠને આ માટે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ખાસ કરીને હૈદરાબાદમાં ડોકટરો પર જે રીતે હુમલો થયો છે તેને લઈને ભારે રોષ ફેલાયો છે. સંગઠને પત્રમાં લખ્યુ છે કે, ડોકટરો કોરોના સામે દિવસ રાત લડી રહયા છે. ડોક્ટરો પોતે કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવા છતા ડ્યુટી કરી રહ્યા છે ત્યારે હવે ડોક્ટરની સુરક્ષા માટે હોસ્પિટલોમાં CRPFને ડ્યુટી પર મુકવામાં આવે.