બેન્ક ઓફ બરોડા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સિન્ડિકેટ બેન્કે પોતાના ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના (Credit Score) લૉન (loan) આપવાનું શરુ કર્યું છે. આ ત્રણ બેન્કોએ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઇન્ડિયા પાસેથી મળેલા ક્રેડિટ સ્કોર સ્લેબના આધારે લોન આપવાનું શરું કર્યું છે.
કેવી રીતે થશે 1 ટાક સુધીનો ફાયદો
નવી એક્સટર્નલ બેંચમાર્કિંગવ્યવસ્થા અંતર્ગત હવે બેન્ક ઓફ બરોડા નવી લૉન આપવા માટે સિબિલ સ્કોરની મદદ લેશે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે જો કોઇ ગ્રાહકનો કુલ ક્રેડિટ સ્કોર 900માંથી 760 કે તેથી વધુ હશે તો. તેમને 8.1 ટકા વ્યાજ ઉપર લૉન મળશે.