દેશમાં કોરોના વાયરસ વિરોધી રસીકરણ અભિયાન (Corona Vaccination Campaign) ચાલી રહ્યું છે. બીજી તરફ કેન્ર્રએ પણ કોરોના વાયરસ વેક્સીનના ડોઝના સંબંધમાં કેટલાક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. જેનાથી વેક્સીનની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ રહેલા લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. હાલમાં ભારત (India)માં ત્રીજા ચરણનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં 18-44 વર્ષના લોકોનું રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે કેન્ર્ાઅએ રાજ્યોને 45થી વધુ ઉંમરના લોકોના વેક્સીનેશન કરવાની પ્રાથમિકતા આપવા માટે કહ્યું કે કારણ કે વધુ ઉંમરના લોકોમાં કોવિડ-19 (COVID-19)નો ખતરો વધુ હોય છે.
1. અપોઇન્ટમેન્ટ લીધા વગર રસીકરણ માટે ન જાઓ. તમામ સ્લોટ્સનું બુકિંગ કોવિન રજિસ્ટ્રેશનના માધ્યમથી થઈ રહ્યું છે.
2. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવવું જોઈએ.
3. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ પ્લેટફોર્મ માટે અલગ-અલગ ફોન નંબર અને આઇડીનો ઉપયોગ ન કરવો જોઈએ.
4. વેક્સીનેશનના દિવસે આલ્કોહોલ કે પછી કોઈ માદક પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
5. વેક્સીનની સાઇડ ઇફેક્ટની સ્થિતિમાં પેરશાન ન થવું જોઈએ.
6. કોવિન પર બીજા ડોઝ માટે રજિસ્ટર કરાવવાની કોઈ આવશ્યક્તા નથી.
દેશવિદેશ
કોરોનાની વેક્સીન લેતાં પહેલા ન કરો આ 6 કામ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ
કોરોનાની વેક્સીન લેતાં પહેલા ન કરો આ 6 કામ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સદેશમાં કોરોના વેક્સીનેશનની ઝડપ વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. (તસવીર- AP)
કઈ વ્યક્તિએ કોરોના રસીકરણ ટાળવું જોઈએ? જાણો કોવિશીલ્ડના બીજા ડોઝ માટેની ગાઇડલાઇન