Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જો તમે દિવાળી ઉપર ટ્રેનમાં તમારા ઘરે જઇ રહ્યા છો અને તેમે પરિવાર માટે ગિફ્ટ લઇ જઇ રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે જ છે. કેમકે રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલીક ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જો તમે પણ પ્રતિબંધિત ચીજોને સાથે લઇને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો પકડાઇ જવા ઉપર તમને જેલની હવા પણ ખાવી પડશે.

આ ચીજો ઉપર લગાવ્યો છે પ્રતિબંધ
રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ટ્રેન અને રેલવે પરિસરમાં જ્વલનશીલ પદાર્થો જેવા કે ફટાકડા, માચિસ, ફૂલઝડી, ગેસ સિલેન્ડર, કેરોસીન, દારુગોળો વગેરેને લઇ જવું ગેરકાયદે અને દંડનીય ગુનો છે. જો તમે આ પૈકી કોઇપણ વસ્તુ સાથે પકડાઇ જશો તો રેલવે તમારી ઉપર કડક કાર્યવાહી કરી શકે છે.

ફરિયાદ કરી શકો છો
જો કોઇ મુસાફર કોઇ અન્ય મુસાફરને જ્વલનશીલ પદાર્થો સાથે લઇ જતા જોવે તો તે મુસાફર હેલ્પ લાઇન નંબર ઉપર રેલવે તંત્રને તરત જાણકારી આપી શકે છે. ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થો લઇ જવાની જાણકારી મળથા જ આ ખતરનાક પદાર્થોને ટ્રેનમાંથી હટાવવામાં આવશે. અને જે તે વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમે ટ્રેન અને રેલ પરિસરમાં કોઇ આવી વ્યક્તિ દેખાય અથવા સમાન લઇને જઇ રહ્યો હો. તો તેની 182 ઉપર ફરિયાદ કરી શકે છે.

થઇ શકે છે ત્રણ વર્ષની જેલ
ટ્રેનમાં મુસાફરી દરમિયા જ્વલનશીલ પદાર્થો લઇને જવું ગેરકાયદે અને દંડનીય ગુનો છે. આ ગુના અંતર્ગત ત્રણ વર્ષ સુધી જેલની સજા અને 1000 રૂપિયા સુધી દંડ અથવા બંને સજા એક સાથે થઇ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ