-
સોશ્યલ મિડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. તામિલનાડુના પેરામ્બલુર જિલ્લામાં બ્યુટી પાર્લર ચલાવનાર સત્યા નામની એક મહિલાને સત્તાધારી ડીએમકે પક્ષના એક પદાધિકારી સેલ્વાકુમારે લુંગી ઉંચી બાંધીને જે રીતે એલાચાર મહિલાને પોતાના પરિવારની મહિલા સભ્યોના વારંવાર રોકવા છતાં તેમની જ સામે જાણે કે કોઇ રોકનાર-ટોકનાર ના હોય તેમ નિરાંતે લાતો ફટકારીને મારી છે તે દર્શાવે છે કે સત્તાના નશામાં નેતાઓ કેવા અભિમાની અને ચકનાચૂર બનીને ન કરવાનું કરી બેસે છે. મે -2018 દરમ્યાન આ મહિલાને માર મારવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાં બાદ સેલ્વા સામે પોલીસ ફરિયાદ થઇ, તેની ધરપકડ થઇ અને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરાયો છે.