(ડીએમડીકે) નેતા અને અભિનેતા વિજયકાંત કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, તેમનું ગુરુવારે સવારે અવસાન થયું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.