Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની DLFના પ્રમોટર કે .પી સિંધ અને પરિવારે DLF સાઈબર સિટી ડેવલપર્સ(DCCDL)નો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. એક્સ્ક્લુઝિવ કારારના ભાગરૂપે કંપની સિંગાપોરની GICને સાઈબર સિટી ડેવલપર્સનો 40 ટકા હિસ્સો વેચશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ