દિલ્હીમાં આ વખતે પણ દિવાળી ફટાકડાથી મુક્ત હશે. દિલ્હી સરકારે ગયા વર્ષના નિર્દેશ મુજબ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવી દીધો છે.
દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પરના પ્રતિબંધને 23 જાન્યુઆરી 2023 સુધી વધારી દીધો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે એ પણ કહ્યું કે, આ વખતે ઓનલાઈન વેચાણ અને ડિલીવરી પર પણ રોક લગાવી દીધી છે