Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને રૂા.3500/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રૂા.10.91 કરોડનું વધારાનું ભારણ થશે. વર્ગ-4ના 31,596 કર્મચારીઓને લાભ મળશે. આ ઉપરાંત તહેવારને ધ્યાનમાં લઇને તારીખ 21, 22, 23મી ઓક્ટોબરે કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં આવશે. 5.11 લાખ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવશે. 4.54 લાખ પેન્સનરોને પણ આ જ તારીખોમાં પેન્શન ચૂકવવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ