ભાવનગરના મહુવા એક સાથે 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડામાં મોટી ચકચાર મચી જવા પામી છે. મહુવાના ખૂટવડા, ગંગાજળિયા અને હેડક્વાર્ટરના કર્મીઓ મળી કુલ 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા તમામ પોલીસકર્મી પર થોડા દિવસ પહેલા VHPના નેતાની હત્યા બાદ ફાટી નિકળેલા તોફાન દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ભાવનગર DSPએ એક સાથે 21 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ પર મહુવામાં તોફાન દરમિયાન બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.