મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની વહેચણી કરી દીધી છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારને નાણા મંત્રાલય સોપવામાં આવ્યુ છે. આ સિવાય NCPના અનિલ દેશમુખને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે શિવસેના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યુ છે. આદિત્ય ઠાકરેને પર્યાવરણ વિભાગ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટને રાજસ્વ વિભાગ જ્યારે અશોક ચવ્હાણને PWD મંત્રી બનાવવામાં આવ્યા છે.
શિવસેનાના મંત્રી અને તેમના વિભાગ
આદિત્ય ઠાકરે- પર્યાવરણ, પર્યટન
એકનાથ શિંદે- નગરવિકાસ (MSRDC)
સુભાષ દેસાઇ- ઉદ્યોગ
સંજય રાઠોડ- વન
દાદા ભુસે- કૃષિ
અનિલ પરબ- પરિવહન, સંસદીય કાર્ય
સંદીપાન ભુમરે- રોજગાર હમી (EGS)
શંકરરાવ ગડાખ- જલ સંરક્ષણ
ઉદય સામંત- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
ગુલાબ રાવ પાટિલ- જલાપૂર્તિ
NCP નેતાઓને શું મળ્યુ?
અનિલ દેશમુખ- ગૃહ વિભાગ
અજીત પવાર- નાણા અને નિયોજન
જયંત પાટિલ- જલ સંસાધન (સિંચાઇ)
છગન ભૂજબળ- ફૂડ અને સિવિલ સપ્લાય
દિલિપ વાલ્સે પાટિલ- એક્સાઇઝ એન્ડ લેબર
જિતેન્દ્ર અવહાદ- આવાસ
રાજેશ તોપે- સ્વાસ્થ્ય
રાજેન્દ્ર શિંગને- ખાદ્ય અને ઔષધિ પ્રશાસન
ધનંદય મુંડે- સામાજિક ન્યાય
આ ખાતાઓ કોંગ્રેસના નેતાઓના હાથમાં
નિતિન રાઉત- ઉર્જા
બાલાસાહેબ થોરાટ- રાજસ્વ
વર્ષા ગાયકવાડ- સ્કૂલનું શિક્ષણ
યશોમતિ ઠાકુર- મહિલા અને બાલ કલ્યાણ
કેસી પાડવી- આદિવાસી વિકાસ
સુનીલ કેદાર- ડેરી વિકાસ અને પશુસંવર્ધન
વિજય વડ્ડેટીવાર- ઓબીસી કલ્યાણ
અસલમ શેખ- કપડા, પોર્ટ
અમિત દેશમુખ- સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ