સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં લગ્ન સંબંધી વિવાદોની અરજીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેને પગલે તેની અસર લગ્ન સંસૃથાઓ ઉપર પણ જોવા મળી રહી છે. કોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે લગ્ન સંબંધી વિવાદો વધવાને કારણે આઇપીસીની કલમ 498એનો ઉપયોગ પણ વધતો જાય છે.
કોર્ટે સાથે અવલોકન કર્યું હતું કે લગ્ન સંબંધી વિવાદો વધતા લગ્ન સંસૃથા પ્રત્યે લોકોમાં અસંતોષ વધતો જાય છે. આઇપીસીની કલમ 498એ પતિ આૃથવા તેના પરિવારજનો દ્વારા મહિલા પર થતા અત્યાચારને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવે છે.