રાજ્યમાં આગામી 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી કુલ 15 મેદાનો પર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી યોજાશે. આ કસોટીના બે મેદાન પર તારીખ 3-4 ડિસેમ્બરના રોજ યોજાવાની પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવાાં આવ્યો છે. ભરૂચ અને સુરતના વાવ મેદાન ખાતે જે ઉમેદવારોનો નંબર હતો તેમની કાલની અને ચોથી તારીખની શારીરિક કસોટી મોકૂફ રાખવાની ફરજ પડી છે. મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે દોડ યોજવી શક્ય નથી.