Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શ્રદ્ધાના ઉત્સવમાં કરોડો ભક્તો પવિત્ર સ્નાન માટે કુંભ મેળા પરિસરમાં એકઠા થશે. આ મહાકુંભ મેળા પરિસરમાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટી (SP) ના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈ વિવાદ સર્જાયો છે. આ પ્રતિમાને લઇને સંત સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ