ખેડૂતોના આંદોલનને સમર્થન આપનારી એક્ટિવિસ્ટ દિશા રવીની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. જોકે પોલીસે જે આરોપો કોર્ટમાં દિશાની વિરૂદ્ધ લગાવ્યા હતા તે કોર્ટમાં પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે. જેને પગલે દિલ્હીની કોર્ટે દિશા રવીને જામીન પર છોડી મુકી છે.