અમદાવાદ જિલ્લાને પાણી પૂરું પાડતા પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સાબરમતી નદીના પ્રદૂષણ બાબતે પ્રકાશ પાડતો અહેવાલ આજે પ્રેસ સમક્ષ રજુ કરવામાં આવનાર છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ સુધી સાબરમતી તદ્દન સૂકી છે. શહેરમાં રોકી રાખેલું ગંદુ પાણી સાબરમતી નદીનું પાણી નથી છે. કારણ કે છેલ્લા 120 કિલોમીટરમાં તે મૃત અવસ્થામાં છે. આ અહેવાલ પર પ્રકાશ પાડવા માટે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા આજે સવારે 11 વાગ્યે પ્રેસકોન્ફરન્સ રજૂ કરવામાં આવશે.