ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. રાજ્યમાં શિયાળામાં ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે.