સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોેને નિર્દેશ આપ્યા છે કે સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી(એસએલએસએ)ના સભ્ય સચિવ સાથે સમન્વય કરવા માટે સમર્પિત નોડલ અધિકારી નિમણૂક કરે જેથી કોરોનાથી મૃત્યુ પામેલા લોેકોના પરિવારજનોને વળતરની રકમ ઝડપથી આપી શકાય.