ભારતીય અર્થતંત્ર ચીન અને યુરોપીયન યુનિયન સહિત દુનિયામાં અનેક વિકસિત અર્થતંત્રો કરતાં ઘણો સારો દેખાવ કરી રહ્યું છે અને કરની આવક સ્વરૂપે તેની સકારાત્મક અસરો જોવા મળી રહી છે. દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરનો સંગ્ર ૧૭ ટકા વધીને રૂ. ૧૩.૭૩ લાખ કરોડ થયો છે.