-
બોલીવુડના બાજીરાવ રણવીરસિંહ અને મસ્તાની દિપિકા પદુકોણ રીલ લાઇફની જેમ હવે રીયલ લાઇફમાં પણ એકમેકના થઇ ગયા છે. આજે 14 નવે.ના રોજ તેમણે પરિવારના વડીલોની હાજરીમાં ઇટાલીના લેક કોમો ખાતે આયોજીત સમારોહમાં કોંકણી રીત રિવાજ પ્રમાણે લગ્નગ્રંથીથી બંધાયા હતા. મિડિયામાં તેમની તસ્વીરો વાયરલ થઇ રહી છે. મુંબઇમાં તેઓ મેરેજ પાર્ટી આપશે.