શ્રીલંકામાં રાષ્ટ્રપતિ બાદ નવા વડાપ્રધાનના નામનુ એલાન પણ થઈ ચૂક્યુ છે. 72 વર્ષીય દિનેશ ગુણવર્ધનેને નવા વડાપ્રધાન બનાવાયા છે. સંસદમાં સભાગૃહના નેતાએ શુક્રવારે પીએમ પદના શપથ લીધા.
ગુણવર્ધને છેલ્લી ગોટબાયા-મહિંદા સરકારમાં શિક્ષણ મંત્રી હતા. તેમના પરિવારનો ભારત સાથે ઊંડો સંબંધ રહ્યો છે. ગુણવર્ધનેના પિતા ફિલિપ ગુણવર્ધને ભારતની સ્વતંત્રતા માટે લડત લડી હતી.