રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ પદે દિનેશ અનાવાડિયાએ શપથ લીધા હતા. તેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા. દિનેશ અનાવાડિયા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પદે નિયુક્ત થયા છે. કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર ઉભો ન રહેતા ભાજપના દિનેશ અનાવાડિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા.