હાથીજણ ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી બંધ અને સાવ જર્જરિત અવસ્થામાં મૂકાઇ ગયેલી ઓવરહેડ પાણીની ટાંકી જીવલેણ પુરવાર થાય તેવી શક્યતા છે. પાયાના સળીયા દેખાવા, ઇંટો અને સિમેન્ટ તૂટીને નીચે પડવા લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત પાણીની આ ટાંકી સત્વરે ઉતારી લેવા માટે મ્યુનિ.કમિશરને પણ રજૂઆત કરાઇ છે.