ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (ઈફકો)ની 48મી જનરલ બોડી મિટિંગ નવી દિલ્હી ખાતે યોજાઈ. ભારતભરના ડિલિગેટ્સે તેમા ભાગ લીધો. 48મી એજીએમ ઉપરાંત ચેરમેન અને વાઈસ ચેરમેન માટેની ચૂંટણી પણ યોજાઈ. આ અંગેની ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક અને પાર્દર્શક રીતે યોજાઈ જેમાં બોર્ડના 21 ડિરેક્ટર્સે મતદાન કર્યૂં. જેમા પંજાબના બલવિંદર સિંહ નકાઈ ચેરમેન તરીકે અને ગુજરાતના દિલીપ સંઘાણી વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા.