દિલીપ કુમારની તબિયત નાદુરસ્ત થતા હાલમાં તેમને મુંબઇની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને છેલ્લાં થોડા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેવું પત્ની સાયરા બાનૂ તરફથી કહેવામાં આવ્યું છે. દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય છેલ્લાં ઘણાં સમયથી ચડઉતર જોવા મળી રહી છે. તેઓ આ પહેલાં મે મહિનામાં તેઓ હોસ્પિટલાઇઝ થયા હતાં. જોકે તે સમયે તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતાં. હાલમાં તેઓ 98 વર્ષનાં છે. અને ડોક્ટર જલીલ પારકર તેમનું ઇલાજ કરી રહ્યાં છે.