હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ ૯૫ વર્ષીય અભિનેતા દીલીપ કુમારને ન્યુમોનિયા ઉથલો મારતા ફરી રવિવારે મોડી રાતે બાંદરાની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. દિલીપકુમારને આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સુધારા પર છે, એમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.