પોલીસની સ્યુસાઈડ હેલ્પલાઈન છે. આ હેલ્પલાઈનમાં કાઉન્સિલિંગ કરતી યુવતીઓ પાસે બીભત્સ માગણીના અવારનવાર કિસ્સા બને છે.આ મુદ્દે પોલીસે સક્રિયતા દાખવી નથી. જોકે, હમણાં તંત્ર થોડું સક્રિય થયું છે. ક્રાઈમ બ્રાંચને 100 જેટલા નંબર અપાયા છે, જે નંબર પરથી સતત આવા ફોન આવતા હોય. પોલીસ કડક પગલાં લેશે. ઉચ્ચઅધિકારી કહે છે કે આપણો સમાજ સંપૂર્ણ વિકસ્યો નથી,તેથી આ સમસ્યા છે.