દિલ્હી વિધાનસભાના પરિણામ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતી રુઝાનોમાં દિલ્હીમાં કોંગ્રેસ હજી સુધી ખાતું પણ ખોલી શક્યું નથી. દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વજિય સિંહે ટ્વીટ કરીને EVM પર શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ‘કોઈપણ મશિન જેમાં ચીપ હોય છે તે ટેમ્પર પ્રૂફ નથી. એક ક્ષણ માટે વિચાર કરી જૂઓ, શા માટે વિકસીત દેશોમાં ઈવીએમનો ઉપયોગ નથી થતો.’ દેશમાં EVMના ઉપયોગની બાબત ચૂંટણી પંચ તેમજ સુપ્રીમ કોર્ટને ફરીથી ધ્યાન પર લેવા અંગે પણ તેમણે જણાવ્યું હતું.