ભારત અને ફ્રાન્સની વચ્ચે 36 રાફેલ ફાઈટર જેટ્સની ડિલ અંતર્ગત બુધવારે પહેલા પાંચ જેટ ભારતમાં પહોંચવાના છે. આ જેટ્સ હરિયાણાના એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કરશે. આગમી મહિને તેમને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. હવે રાફેલ વિમાન મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે આ ડીલની કિંમત હવે તો જણાવી દેવી જોઈએ.
તેમણે લખ્યું હતું કે, એક રાફેલની કિંમત કોંગ્રેસ સરકારે 746 કરોડ રૂપિયા નક્કી કરી હતી. પરંતુ સંસદની અંદર અને બહાર પણ માગ કરવા છતાંય આજ સુધી ચોકીદાર સાહેબ રાફેલની કિંમત જણાવી રહ્યા નથી. આવું કેમ? કેમકે ચોકીદારજીની ચોરી સામે આવી જશે!! ચોકીદારજી હવે તો કિંમત જણાવી દો.