હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલે એસઆઈટીએ તપાસમાં તેમની પાસે મળેલા લેપટોપ અને અન્ય ગેજેટ્સ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે. તેમની પાસેથી ડિજિટલ લોકર પણ મળ્યું હતું પરંતુ તેનો પાસવર્ડ આ સંચાલિત આપવાની સ્પષ્ટ ના પાડે છે. આ લોકર ખોલવા માટે એફએસએલની મદદ લીધી હતી. તેમને આ કામમાં સફળતા ન મળતા લોકરને ગેસ કટરથી કાપી તેમાથી વસ્તુઓ કબજે કરાશે.