વર્ષ 2020 સુધીમાં ડિજીટલ એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રી કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) ૩૨ ટકાના દરે વધશે તેમજ તેના પગલે ઈન્ડસ્ટ્રીનું કદ રૂપિયા ૧૮૯૮૬ કરોડ સુધી પહોંચે તેવી પણ ધારણા છે. જેનુ મહત્વનુ કારણ છે સસ્તા દરે મળતો ડાટા અને સ્માર્ટ ફોનનો વધી રહેલ વપરાશ. ડિજીટલ એડનો ખર્ચ હાલમાં રૂપિયા ૮૨૦૨ કરોડનો છે. જે ૨૦૨૦ સુધીમાં ૨૪ ટકા સુધી પહોંચવાની ધારણા છે.