કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ કોવિડ સંબંધીત મૃત્યુના કેસમાં 'સત્તાવાર દસ્તાવેજ' માટે દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. ટોચની અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ એમ પણ જણાવ્યું કે, ભારતના મહાપંજીયક કાર્યાલયે 3 સપ્ટેમ્બરના રોજ મૃતકોના પરિવારજનોને મૃત્યુના કારણનું ચિકિત્સા પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો.