લાંચ મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો તરફથી એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં આણંદના એક ASIને 50 લાખની લાંચ (Bribe) લેતા પકડી લેવામાં આવ્યા હતા. હવે આ કડીમાં ACB તરફથી ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક મામલતદારને રૂપિયા 25 લાખના લાંચ કેસમાં પકડી લેવામાં આવ્યો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોર (Hardik Damor)ના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે, તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે.