મુંબઈમાં બીકેસીમાં સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલના લેન્ડલાઈન નંબર પર મંગળવારની સાંજે 4.30 વાગે એક વ્યક્તિએ કૉલ કરીને કહ્યુ કે મે તમારી સ્કૂલમાં ટાઈમ બૉમ્બ લગાવ્યો છે. સ્કૂલે ફરિયાદ નોંધાવી હતી. જેના પર બીકેસી પોલીસે અજ્ઞાત કૉલર સામે કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.