ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 75 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સાથે જ ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમની જળસપાટી 616.76 ફૂટે પહોંચતા ડેમ હાલ વોનિગ્ લેવલ પર છે. ધરોઈ ડેમ 622 ફૂટે ઓવર ફલો થાય છે ડેમમાં હાલ 70% જેટલું પાણી સ્ટોર થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે