-
બોલીવુડના ધરમ-ગરમ એકશન હીરો અને શોલેનો વિરૂ 82 વર્ષની ઉંમરે પોતાના ફાર્મ હાઉસમાં ખેતરોની વચ્ચે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તે ટ્રેક્ટર પ્રકારનું એક વાહન ચલાવી રહ્યાં છે. જમીન સમતળ થઇ રહી છે. અને પોતે આ ખેતરમાં પશુધન માટે ઘાસચારો ઉગાડશે એમ પણ તેમણે કહ્યું હતુ. આમ વિરૂ માટીની મહેંકની વચ્ચે કાર્યરત છે અને પોતાને સ્ટ્રોંગ રાખવા માંગે છે.