ધારી કોંગ્રેસ ઉમેદવાર સુરેશભાઇ કોટડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું. મહત્વનું છે કે, સુરેશભાઈ કોટડીયા પૂર્વ મંત્રી સ્વ. મનુભાઈ કોટડીયાના પુત્ર છે. સ્વ. મનુભાઈ કોટડીયા 4 વખત ધારાસભ્ય અને એક વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.