Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં ધનતેરસનાં દિવસે ચાંદીની ખરીદી દોઢ ગણી થતા વેપારીઓની દિવાળી (Gold Silver Price) સુધરી ગઇ છે . અમદાવાદ શહેરના સોના ચાંદીની દુકાનોમાં વહેલા સવારથી જ સોના ચાંદીના વસ્તુઓ અને ખાસ કરી ચાંદીની લગડીની સૌથી વધુ વેચાણ થયું હતું . ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 150 કિલો સોનાનું વેચાણ થયું છે . આ સાથે અન્ય હિરા ઝવેરાત અને પ્રોટીનનું પણ વેચાણ થયું છે . નવરાત્રી શરૂઆત થી વેપારીઓ આશા બંધાણી હતી કે આ વખતે માર્કેટ લેવાલી નિકળશે . કારણ કે છેલ્લા બે વર્ષ બાદ પહેલી વખત શહેરના દિવાળીનો માહોલ ખરીદી માટે સરળ બન્યો છે .
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ