Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધનજી ઓડ ભૂગર્ભમાથી ગઈ કાલે બહાર આવી રાત્રે પેથાપુર પોલીસ સ્ટેશનમા નિવેદન લખાવ્યું આ અનુસંધાને ગાંધીનગર dy.sp. એમ.કે રાણાએ જણાવ્યું કે ધનજી ઓડનું નિવેદન લઇ લેવામાં આવ્યું છે ધનજી ઓડે નિવેદનમાં જણાવ્યું છે કે હું 4 વર્ષ પહેલા રીક્ષા ચલાવતો હતો પરંતુ અચાનક રાતના સમયે મારા સપનામાં કોઈ ઢીંગલી જેવી દીકરી આવી ત્યારથી મારા ઉપર કૃપા થઈ અને હું લોકોના દુઃખ દૂર કરું છે .અને જે ભીખાભાઇ મણિયા એ ફરિયાદ નોંધાવી છે તે તદ્દન ખોટી છે તેમના દીકરાને કોઈ દિવસ એવું કહ્યું નથી કે તમે દવા બંધ કરી દો ધનજીએ પોલીસ જ્યારે બોલાવશે ત્યારે હું આવીશ.વધુ dy.sp.એમ કે રાણાએ જણાવ્યું કે હવે તપાસ કરવામાં આવશે કે ધનજી ઓડે જે નિવેદન લખાવ્યું છે તે કેટલું સાચું છે. તેમજ તેના બેન્ક એકાઉન્ટની પણ તાપસ કરવામાં આવશે. ધનજી ઓડ કઈ રીતે બન્યો કરોડપતી તે પોલીસ તપાસમાં જ બહાર આવશે..
બાઈટ…dy.sp.એમ.કે રાણા (ગાંધીનગર)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ