Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો માત્ર 3 મહિનાનો માસૂમ બાળક ધૈર્યરાજસિંહ (dhairya raj) ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે. જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું (Injection of Rupees 16 crore) ઈજેક્શન લાવવાની જરૂર હતી. આ બાળકને નવજીવન મળે તે માટે ન્યૂઝ 18નાં માધ્યમથી સૌ પ્રથમ અપીલ કરવામા આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ અંતર્ગત 16 કરોડ 3 લાખ એકઠાં થયા છે. જેથી હવે ધૈર્યરાજ માટે ઈન્જેકશન આવી ગયું છે. આજે મુંબઈ ખાતે ધૈર્યરાજને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. આવતી કાલે મુંબઈ ખાતેની હોસ્પિટલમાં 16 કરોડનું ઈન્જેકશન લગાવવામાં આવશે. ન્યૂઝ18ની મુહિમ રંગ લાવી છે. હવે ધૈર્યરાજની સારવાર થશે અને સ્વસ્થ બનશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ