રાજ્યભરમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉનનો માહોલ છે ત્યારે આજરોજ ફરીએક વાર પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉનના પાલન માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોઇપણ સંજોગોમાં ધાર્મિક સ્થળો પર લોકો ભેગા ન થાય. હવે રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે પણ પોતાના ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે. ધર્મગુરુઓ પણ આ બાબતે નાગરિકોને ખાસ જાગૃત કરે તેવી અપીલ DGP શિવાનંદ ઝાએ કરી હતી.