આજે DGP આશિષ ભાટિયાએ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ અને ભારત બંધના એલાનને લઈને મહત્વની જાહેરાત કરી હતી. DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ચાર શહેરો એટલે કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત માં રાત્રી કર્ફ્યુ હાલની જેમ જ યથાવત્ રહેશે. આ સિવાય આવતીકાલે ભારત બંધના એલાનને લઈને તેમણે ઉમેર્યું હતું કે આવતી કાલ રાજ્યમાં 144ની કલમ લાગુ રહેશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.