રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલવારી કરાતા રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વાહનચેકિંગ સહિતનાં પોઇન્ટ હટાવી લેવામાં આવશે.