મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ઘણા મુદ્દા પર પોતાનો પક્ષ રાખ્યો હતો. ફડણવીસે કહ્યું કે તે પાર્ટી જેણે મને મુખ્યમંત્રી બનાવ્યો જો મારી પાર્ટી મને કહે તો હું ઘરે પણ બેસી જાઉં. આજે હું તમને જણાવું છે આ સરકારમાં ક્યારેય સત્તા માટે સંઘર્ષ નહીં હોય, અમે સહયોગ કરતા રહીશું. લોકો કટાક્ષ કરે છે કે આ ઇડી સરકાર છે, હા આ એકનાથ અને દેવેન્દ્રની સરકાર છે, ઇડી સરકાર છે.