મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે દાવો કર્યો કે સરકારની રચના માટે NCP નેતા અજીત પવાર પોતે અમારી સાથે હાથ મિલાવા આવ્યા હતા. ફડણવીસે કહ્યું કે, અજીતના વ્યવહારથી સ્પષ્ટ હતું કે, તેમના આ પગલા વિશે NCP અધ્યક્ષ શરદ પવારને પણ માહિતી હતી. સરકારની રચના માટે અજીત પવારે NCP ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.