મેરૃ રે ડગે, પણ જેના મન નો ડગે.. શીલવંત સાધુને વારે વારે નમીએ, વીજળીના ચમકારે મોતી પરોવવું પાનબાઇ, કળજુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસરે.., જેવા બાવન સરળ, લોકભોગ્ય ભાષામાં ભજનો રમી વેદ-પુરાણો પ્રાચીન ગ્રંથોમાં રહેલા ગહન તત્વજ્ઞાાનને સમાજ સમક્ષ રજૂ કરનાર ગંગસતીનો આશ્રમ ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે કાળુભાર નદીના કાંઠે વિશાળ જગ્યા પર આવેલ છે. આ પવિત્ર આશ્રમનો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરીને આશ્રમના વિકાસ માટે પ્રથમ તબક્કે રૃા.૫.૬૪ કરોડ ફાળવતા ઉમરાળા તાલુકામાં તેમજ વિશાળ ભાવિક સમુદાયમાં આનંદની લાગણી પ્રસરી છે.