દિલ્હીમાં સતત ત્રીજીવાર સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીની સરકારમાં વિભાગોની ફાળવણી થઈ ગઈ છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની પાસે કોઈ મંત્રાલય નહી રાખે. જ્યારે દિલ્હી જળ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈને આપવામાં આવી છે.
આ સિવાય પર્યાવરણ મંત્રાલય કૈલાસ ગહેલોતની જગ્યાએ ગોપાલ રાયને આપવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય મનીષ સિસોદિયાને જગ્યાએ રાજેન્દ્ર પાલ ગૌતમ સંભાળશે. બાકીના તમામ મંત્રાલયો જુના મંત્રીઓ પાસે યથાવત રહેશે.
અરવિંદ કેજરીવાલ: મુખ્યમંત્રી
મનીષ સિસોદિયા: ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, ટૂરિઝમ, એજ્યુકેશન, ફાઇનાન્સ, પ્લાનિંગ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, વિજિલન્સ, આર્ટ-કલ્ચર-લેંગ્વેજ
સત્યેન્દ્ર કુમાર જૈન: દિલ્હી જળ બોર્ડ, હેલ્થ, ઇંડસ્ટ્રીઝ, પીડબ્લ્યૂડી, પાવર, ગૃહ, અર્બન ડેવલપમેન્ટ
ગોપાલ રાય: પર્યાવરણ, રોજગાર, ડેવલપમેન્ટ, લેબર,ઇરીગેશન એન્ડ ફ્લડ કંટ્રોલ
ઇમરાન હુસૈન: ફૂડ એન્ડ સપ્લાય, ઇલેક્શન
રાજેન્દ્ર પાલ ગૌતમ: મહિલા અને બાલ વિકાસ, ગુરૂદ્વારા ઇલેક્શન, વોટર, એસસી-એસટી, સોશિયલ વેલફેયર, કો-ઓપરેટિવ
કૈલાશ ગેહલોત: એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી,લૉ, જસ્ટિસ એન્ડ લેજિસ્લેટિવ અફેર, ટ્રાન્સપોર્ટ, રેવેન્યૂ, ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ