ગાંધીનગરમાં બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે LRDના પુરુષ ઉમેદવારના ધરણાનો આજે 22મો દિવસ છે. આ યુવાનો બેઠકો વધારવાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે. અને સરકાર સાથે સતત ઘર્ષણ કરી રહ્યા છે. મહિલાની ઉમેદવારોની જેમ પુરુષ ઉમેદવારોની પણ બેઠક વધારવાની માંગ ઉઠવા પામી છે ત્યારે ધરણા કરતા 30 થી વધુ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે.