-
જાપાનની ઓટો કંપની ઓકીનાવા સ્કૂટર્સ દ્વારા બેટરીથી ચાલતા સ્કૂટરનું મોડેલ ઓકીનાવા આઇ-પ્રેઇઝનું પ્રિ-બુકીંગ શરૂ કર્યું છે. 5 હજાર આપીને પ્રિ બુકીંગ 200 કરતાં વધારે ડિલરો પણ નક્કી કરાયા છે. તેમાં વપરાતી લિથિયમ બેટરી એવી રીતે મૂકવામાં આવી છે કે તેને વાહનમાંથી બહાર કાઢીને ઘરમાં પણ ચાર્જ કરી શકાશે. બે કે ત્રણ કલાકમાં ફુલ ચાર્જ થયા બાદ તે 160થી 180 કિ.મી.ની એવરેજ આપે છે. તેની ટોપ સ્પીડ 55થી 75 કિ.મી. પ્રતિ કલાકની છે.